શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર FacebookTwitter
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
માન. રાજ્ય મંત્રીશ્રી,
ગ્રામ વિકાસ, ગુજરાત.
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
માનનીય મંત્રીશ્રી,
ગ્રામ ગૃહ નિર્માણ, ગુજરાત.
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત
શ્રી જયદ્રથસિંહજી પરમાર
શ્રી જયદ્રથસિંહજી પરમાર
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
પંચાયત (સ્વતંત્ર હવાલો), ગુજરાત.

ટેન્ડર્સ

Office of The Chief Electoral Officer, Gujarat State
ઇવેન્ટ કૅલેન્ડર

જીલ્લા વિષે

ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ પહેલાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર, રાખવામાં આવ્યું.

ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનુંનામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. પ૦૦ ફુટ ઉંચાઇની ખડકાળ ટેકરીવાળા ઇડરગઢની તળેટીમાં ઇડર અતિ રમણીય રીતે વસેલું છે. ડુંગર ઉપર આવેલા કિલ્લાની મજબુતાઇ કહેવતરુપ બની ગઇ છે. ઇડરીઓ ગઢ જીતવો એ અશકય વસ્તુ પ્રાપ્ત કરવા બરોબર છે. ચીની મુસાફર હયુ-એન-સંગે (ઇ.સ. ૬૪૦ ) તેની નોંધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે. જેને ચીની ભાષામાં ઓ.ચા.લી. કહે છે.

વધારે...
Close
 • શહેર -
 • વિસ્‍તાર- ૩૮૬૯૭૨.૭૩ હેક્ટર
 • તાલુકાઓ-
 • ગ્રામ પંચાયત- ૪૫૬
 • સાક્ષરતા- ૭૫.૭૫%
 • ગામડા - ૭૧૨
 • કુલ વસ્તી- ૧૪૦૩૨૯૧
 • ગ્રામ્‍ય વસ્તી- ૧૧૬૭૭૦૭
 • શહેરી વસ્તી - ૨૩૭૧૫૮
 • અનુસુચિત જાતિ - ૧૨૬૨૯૬
 • અનુસુચિત જન જાતિ -૩૩૧૩૧૭
GSWANindia.gov.in - The National Portal of IndiaStatue of Unity

છેલ્લા સુધારાની તારીખ : 21/6/2019

વપરાશકર્તાઓ : 671110