પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

સાબરકાંઠા જિલ્લાના સરકારી આયુર્વેદ દવાખાનાઓનું નિયંત્રણ અને તાંત્રિક તથા વહીવટી કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારી હોમિયોપેથી દવાખાના, જિલ્લા પંચાયતના આયુર્વેદિક દવાખાના, જિલ્લા પંચાયતના હોમિયોપેથી દવાખાનાઓની નિયંત્રણ/તાંત્રિક , વહીવટી માર્ગદર્શન વિગેરે કામગીરી કરવામાં આવે છે.

આ ઉપરાંત આયુર્વેદ/હોમિયોપેથીના નવા દવાખાના ખોલવા, કેમ્પો-શિબિરો કરવી, તથા આયુ. વનૌષધિ ઉધાનોનો વિકાસ કરવો વિગેરે કામગીરી કરવામાં આવે છે.