પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા પ્રજ્ઞા શિક્ષક તાલીમ

પ્રજ્ઞા અભિગમ

હેતું :

પ્રજ્ઞા અભિગમને આધારે બાળકને વ્યકિતગત અને પ્રવૃતિ આધારીત શિક્ષણ મળે.

બાળકની ગતિ આધારીત શિક્ષણ મળે

વ્યકિતગત શીખવા શીખવવાની સામગ્રી સાથે શિક્ષણ મળે.

બાળકેન્દ્રી શિક્ષણ અને સહપાર્ટી અધ્યયન મળે.

પ્રજ્ઞા શિક્ષક તાલીમર૦૧પ--૧૬

કુલ શાળા : ૧૯૮૧, કુલ શિક્ષકો : રર૮ર

પ્રજ્ઞા શાળાના તમામ શિક્ષકોની ૮ દિવસની બ્લોક કક્ષાની શિક્ષક તાલીમ પૈકી,

દિવસની લાઈફ સ્કીલ થ્રુ ડ્રામા તાલીમ પૂર્ણ (સ્વચ્છતા સંબંધી વિષયની તાલીમ સાથે)

૪ દિવસની નવા શિક્ષકોની ઈન્ડકશન તાલીમ પૂર્ણ (સ્વચ્છતા સંબંધી વિષયની તાલીમ સાથે)
જુના શિક્ષકોની ઓરીએન્ટેશન તાલીમ હાલ ચાલુ છે જે ઓગષ્ટમાં પૂર્ણ કરવામાં આવશે. (સ્વચ્છતા સંબંધી વિષય વસ્તુની તાલીમ સાથે)
૪ દિવસની કલસ્ટર કક્ષાની શિક્ષક તાલીમ પૈકી
૧ દિવસની તાલીમ પૂર્ણ કરેલ છે.(સ્વચ્છતા સંબંધી વિષયની તાલીમ સાથે)