પંચાયત વિભાગ


મુખપૃષ્ઠપશુપાલન શાખા પશુ ઓલાદ સુધારણાની યોજનાઓ

પશુ ઓલાદ સુધારણાની યોજનાઓ

૪ પશુ ઓલાદ સુધારણાની યોજનાઓ
યોજનાનુ નામ ટુંકમાં મહત્વ સહાયની વિગત અમલીકરણ
વાછરડી ઉછેર પર સહાય વૈજ્ઞાનિક ઢબે માદા બચ્ચાનો ઉછેર ધ્વારા મૃત્યુ દર ઘટાડવો. વાછરડીના ૨૪ માસ સુધીના ઉછેર માટે પ્રતિ વાછરડી રૂ. ૧૫૦૦૦=૦૦ દુધ સંઘ મારફતે
૧ થી ૧૦ દુધાળા પશુ
(ગાય અને ભેંસ) ના એકમની સ્થાપના માટે વ્યાજ સહાય
મહિલાઓ સરળતાથી પશુપાલન વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થઇ શકે તે માટે પશુઓની ખરીદી પર બેંકલોન ની સામે વ્યાજ સહાય વ્યાજ સહાય ૫ % સહાય રાજ્ય સરકાર તથા ૨% જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ /ગુજ.કો ઓપ. મિલ્ક માર્કે. ફેડરેશન બેંક ધ્વારા ધિરાણ મેળવ્યા બાદ આઇ- ખેડુત પર અરજી
કેટલશેડ સહાય
૧૦,૧૫,૨૦,૨૫ ના એકમ માટે સહાય
સામાન્ય પશુપાલકો માટે કેટલશેડ માં પશુઓને બાંધવા તેમજ ગરમી, ઠંડી અને વરસાદની ઋતુમાં વાતાવરણની પ્રતિકુળતા સામે રક્ષણ ,ચારા પાણીની સુવિધા સહાય, દુધાળા પશુના ૧૦,૧૫,૨૦,૨૫ ના એકમ માટે સહાય સહાયની મર્યાદા યુનિટ અને સહાયનુ ધોરણ
૧૦ પશુ માટે ખર્ચના ૫૦% વધુમાં વધુ ૫૦૦૦૦ રૂ.
૧૫ પશુ માટે ખર્ચના ૫૦% વધુમાં વધુ ૭૫૦૦૦ રૂ.
૨૦ પશુ માટે ખર્ચના ૫૦% વધુમાં વધુ ૧૦૦૦૦૦ રૂ.
૨૫ પશુ માટે ખર્ચના ૫૦% વધુમાં વધુ ૧૨૦૦૦૦ રૂ.
નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી