પંચાયત વિભાગ

બી.પી.એલ. તથા ગરીબીરેખા

બી.પી.એલ. તથા ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે

(૧)મફત તબીબી સહાય –

અનુસુચિત જાતિના લોકો માટે નીચે મુજબની તબીબી સહાય આપવામાં આવે છે.

(૧)ટી.બી.માટે માસિક રૂપિયા ૫૦૦/-સુધી

(૨)કેન્સર માટે માસિક રૂ.૧૦૦૦/- સુધી સહાય આપવામાં આવે છે.