પંચાયત વિભાગ


મુખપૃષ્ઠપશુપાલન શાખા ડેરી વિકાસને પ્રોત્સાહન ની સંસ્થાકીય યોજનાઓ

ડેરી વિકાસને પ્રોત્સાહન ની સંસ્થાકીય યોજનાઓ

૨ ડેરી વિકાસને પ્રોત્સાહન ની સંસ્થાકીય યોજનાઓ
અ.નં યોજનાનુ નામ ટુંકમાં મહત્વ સહાયની વિગત અમલીકરણ
બલ્ક મિલ્ક કૂલર માટે સહાય દુધના ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન ખરાબ કે ખાટુ થઇ જવાની મુશ્કેલીનુ નિવારણ થવાથી પશુપાલકોને આર્થિક નુકશાન નિવારવુ. મહિલા મંડળી માટે- એકમ કિંમતના ૮૦% સહાય
સામાન્ય મંડળી માટે – એકમ કિંમતના ૭૦% મુજબ
નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી
ઓટોમેટીક મિલ્ક કલેક્ષન સિસ્ટમ માટે સહાય દુધના વજન, ફેટના ટકા, અને દુધની કિંમતમાં ગણતરી માં સભાસદોના વિશ્વાસ જળવાઇ રહે તે માટે મહિલા મંડળી માટે- એકમ કિંમતના ૮૦% સહાય મહત્તમ
રૂ. ૮૦૦૦૦=૦૦
સામાન્ય મંડળી માટે – એકમ કિંમતના ૭૦% મુજબ મહત્તમ રૂ. ૭૦૦૦૦=૦૦ સહાય
નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી
દુધઘર બાંધકામ માટે સહાય દુધ મંડળી માટે આધુનિક સગવડો ઉભી કરવા માટે સાધનો પ્રસ્થાપીત કરી શકાય, પશુઆહારનો સંગ્રહ કરી શકાય, દુધ સમ્પાદન માટે પુરતો અવકાશ મળી રહે તે માટે આદર્શ દુધઘર બનાવવુ. મહિલા મંડળી માટે- એકમ કિંમતના ૫૦% સહાય મહત્તમ રૂ. ૫૦૦૦૦૦=૦૦નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી