પંચાયત વિભાગ


મુખપૃષ્ઠઈ-સીટીઝનજીલ્લાના પરિપત્રો

જીલ્લાના પરિપત્રો

માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ-ર૦૦પ તા.૧ર/૧૦/ર૦૦પ થી અમલમાં આવેલ છે. આ અધિનિયમની જોગવાઈ અનુસાર પ્રત્યેક જાહેર સભામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેરસભા મંડળોને નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેમજ લોકશાહીમાં નાગરિકોને માહિતગાર રાખવા અને કામગીરીની પારદર્શિતા ભૂષ્ટાચારને નિયંત્રણમાં રાખવાના હેતુથી તથા સરકારના કાર્યક્ષમ સંચાલનના હેતુ માટે આ અધિનિયમમાં કરેલ જોગવાઈ અન્વયે કોઈ જાહેર સત્તામંડળ પાસેથી આપવા તેના નિયંત્રણ હેઠળની નીચે જણાવેલ માહિતીઓ મેળવવાનો અધિકાર કાયદા હેઠળ આપવામાં આવેલ છે.
કામકાજનારેકર્ડનીતપાસકરવાની
દસ્તાવેજોઆપવારેકર્ડનીનોંધઉતારાઅથવાપ્રમાણિતનકલોલેવી.
સામગ્રીનાપૂમાણિતપુરાવાલેવાના.
ડેડસ્ટોક, ફલોપી, ટેપ, વીડીયોકેસેટઅથવાકોઈપણબીજાકોઈઇલેક્ટ્રોનીકપૂદર્શનઅથવાજયારેઆવીકોઈમાહીતીકોઈકોમ્પ્યુટરસાધનોનાસંગૂહમાં
હોયત્યારેપ્રીન્ટઆઉટમા રફતેમાહિતીમેળવવાનાઅધિકારનોસમાવેશથાયછે.
આગળ જુઓ