પંચાયત વિભાગ


મુખપૃષ્ઠઈ-સીટીઝનજીલ્લાના પરિપત્રો

જીલ્લાના પરિપત્રો

માહીતી અધિકાર બાબતના અધિનિયમ-ર૦૦પની કલમ ૪(૧) (ખ)ની જોગવાઈ મુજબ આ કાયદાની જોગવાઈ અમલમાં આવ્યા પછી ૧ર૦-દિવસની અંદર નીચે મુજબની વિગતો સત્તાતંત્રે જાહેર કરવાની રહે છે.
પોતાના વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજોની વિગતો
પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
દેખરેખ અને જવાબદારીના માઘ્યમ સહિત નિર્ણય લેવાની પૂકિૂયામાં અનુસરવાની કાર્યરીતી
પોતાના કાર્યો બજાવવા માટે પોતે નકકી કરેલા ધોરણો.
પોતા કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ ઘ્વારા ઉપયોગમાં લેવાના નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગૂહો અને રેકર્ડ
પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક.
તેની નીતિ અથવા તેના અમલીકરણના ધડતરના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિયમ માટે અથવા તેમના ઘ્વારા રજુઆત માટેની વિઘ્યમાન કોઈ ગોઠવણીની વિગતો.
તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યકિતઓના બનેલ બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાતૂ છે કે કેમ
તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા
તેના વિનિયમોમાં જોગવાઈ કાર્યા પ્રમાણે વળતરની પઘ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર
પાછળ જુઓ આગળ જુઓ