પંચાયત વિભાગ


મુખપૃષ્ઠપશુપાલન શાખા ઘાસચારા વિકાસની યોજનાઓ

ઘાસચારા વિકાસની યોજનાઓ

૩ ઘાસચારા વિકાસની યોજનાઓ
અ.નં યોજનાનુ નામ ટુંકમાં મહત્વ સહાયની વિગત કેટેગરી અમલીકરણ
વિધ્યુત સંચાલીત ચાફકટર પશુઓને ચાફીંગ કરેલો લીલો-સુકો ચારો આપતાં નિરણનો બચાવ કરી શકાય છે. સહાયની મર્યાદા ખરીદ કિંમતના ૭૫% સહાય વધુમાં વધુ ૧૫૦૦૦=૦૦ રૂ. સામાન્ય / અ.જા./ અ.જ.જા./બક્ષી પંચ નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી
કેટલશેડ ,ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય પશુઓને બાંધવા તેમજ ગરમી, ઠંડી અને વરસાદની ઋતુમાં વાતાવરણની પ્રતિકુળતા સામે રક્ષણ ,ચારા પાણીની સુવિધા સહાયની મર્યાદા થયેલ ખર્ચના ૫૦% સહાય વધુમાં વધુ ૧૮૦૦૦=૦૦ રૂ. અ.જા. પશુપાલકો માટે નાયબ પશુપાલન નિયામકશ્રી , ઘ.પ.સુ.યો. ની કચેરી
ગાભણ પશુ ખાણદાણ સહાય ગાભણ પશુઓની તન્દુરસ્તી જળવાઇ રહે તે માટે ખાણદાણ સહાય સહાયની મર્યાદા થયેલ ખર્ચના ૭૫% સહાય વધુમાં વધુ ૨૫૦૦=૦૦ રૂ. અ.જા. પશુપાલકો માટે નાયબ પશુપાલન નિયામકશ્રી , ઘ.પ.સુ.યો. ની કચેરી
બકરાં પાલન (૧૦+૧) બકરાં એકમની સ્થાપના થી પુરક આવકમાં વૃધ્ધિ થવાથી આર્થિક ફાયદો થાય છે. જીવનધોરણ ઉંચુ આવે છે. સહાયની મર્યાદા થયેલ ખર્ચના ૫૦% સહાય વધુમાં વધુ ૩૦૦૦૦=૦૦ રૂ. અ.જા. પશુપાલકો માટે નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી
બકરાં પાલન (૪૦+૪) બકરાં એકમની સ્થાપના થી પુરક આવકમાં વૃધ્ધિ થવાથી આર્થિક ફાયદો થાય છે. જીવનધોરણ ઉંચુ આવે છે. સહાયની મર્યાદા થયેલ ખર્ચના ૫૦% સહાય વધુમાં વધુ ૧૨૦૦૦૦=૦૦ રૂ. અ.જ.જા. વિધવા/ત્યક્તા મહિલા પશુપાલકો માટે નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી