પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો ઝાંઝરી

ઝાંઝરી

સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામથી ૪.૦૦ કિ.મી.ના અંતરે ઝાંઝરીના નામે પ્રવાસન સ્થળ આવેલ છે.
આ સ્થળ તાલુકા મક બાયડ થી ૧૬.૦૦ કિ.મી અને દહેગામથી ૩ર.૦૦ કિ.મી દુર આવેલ છે. દહેગામ-બાયડ
હાઈવે રસ્તાથી પ. કિ.મી દુર આવેલ છે. ઝાંઝરી (ડાભા) ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. જે.ઈ.સ.૧૯૬પ
(સંવત-ર૦રર) માં બાંધવામાં આવેલ છે. જે ધાર્મિરીતે અગત્યનું સ્થળ છે. તેમજ કુદરતી નૈસગિક સૌંદર્યતા ધરાવતું
સ્થળ છે. ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દૂશય બનાવે છે. જે
પ્રવાસીઓ માટે આર્કષણનું કેનદૂ છે. ગંગેશ્વરમહાદેવના દર્શાનાથે તથા શાંત અને પ્રકૃતિ સ્થળે જાહેર જનતા માટે
પિકનીકનું માનિતું સ્થળ છે. બાયડ તાલુકા સાબરકાંઠા જિલલામાંથી તથા અમદાવાદ, ગાંધીનગર,ખેડા,જિલ્લાના પ્રવાસીઓ આવે છે. આ સ્થળે જનમાષ્ટમી, શિવારાત્રી પર્વના દિવસે મેળો ભરાય છે.