પંચાયત વિભાગ


મુખપૃષ્ઠ જિલ્લા વિષે સામાન્‍ય રૂ૫ રેખા

સામાન્‍ય રૂ૫ રેખા

ક્રમ વિગત આંકડાકીય માહિતી
જિલ્‍લાનું ભૌગોલિક સ્‍થાન ર૩ - ૦૩ ઉત્તર અક્ષાાંશ થી ર૪.ર૩ અક્ષાાંશ સુધી, ૭ર.૪૩ પૂર્વ રેખાંશ થી ૭૩.૩૯ રેખાંશ સુધી.
કુલ ક્ષેત્રફળ ૪૪૯૮.૫૭ ચો.કી.મી.
આબોહવા સુકી અને ઉષ્ણ.
જમીન કાળી,ગોરડું,ખડકાળ, પથ્થરીયાળ,રેતાળ, ડુંગરાળ અને ખડકોવાળી.
નદીઓ કોસંબી.
મુખ્‍ય પાકો ડાંગર,બાજરી,મકાઈ,તુવેર,મગ, ઘઉં,મગફળી,એરંડા,કપાસ.
કુલ તાલુકા - ૮ખેડબ્રહમા,વિજયનગર,વડાલી,ઈડર,પોશીના, હિંમતનગર ,તલોદ
કુલ ગામ ૭૧૨
ગ્રામ પંચાયતની સંખ્‍યા ૪૩૬
૧૦ નગરપાલિકા

પાછળ જુઓઆગળ જુઓ