પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો નાના અંબાજી ખેડબ્રહમા

નાના અંબાજી ખેડબ્રહમા

ખેડબ્રહમા માતાજીનું ધામધણા પુરાતન કાળનું છે. બ્રહમશ્રેત્ર નગર બન્યુ છે. તે સમયનું કહેવાય છે. આ એજ પ્રાંચિન સ્થળ છે. કે જયા મહિસાસુર દૈત્યનો વધ કરવામાટે માતાજી પ્રગટ થયા હતાં મહિષાસુર દૈત્યએ દેવતાઓ અને ઈન્દૂનું રાજય કબ્બજે કયું હતું મહિષાસુરના ત્રાસમાથી મુકતી મેળવવા માટે સધળા દેવતાઓ એકત્ર થયા હતાં અને બ્રહમા,વિષણું અને મહેશની આરાધના કરી. આરાધનાના પ્રભાવથી સર્વે દેઓના મુખમાથી જવાળાઓ પત્રગટી અને તેના સમુહ માંથી તેજ ડુંગર દેખાવા માડયો., જેમાં આઘ્શકિત અંબીકા સ્વરૂપે પ્રગટ થયા.