પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જીલ્લા પંચાયતના વિવિધ સંવર્ગના કર્મચારીઓ જેવા કે, વિસ્તરણ અધિકારીઓ, નાયબ ચીટનીસ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીઓ, પંચાયત સર્કલ ઈન્સ્પેકટર,આંકડા મદદનીશ, સીનીયર કલાર્ક (વહીવટ),જુનીયર કલાર્ક (વહીવટ ) ટાઈપીસ્ટ,ડ્રાયવર,પટાવાળાઓને લગતી સેવા વિષયક બાબતો જેવી કે
નિમણુંક
બદલી
બઢતી
રજાઓ
પગાર
ઉચ્ચતર -પગાર- ધોરણ
તાલીમ
શિસ્ત વિષયક
કોર્ટ કેસ,
કર્મચારીની ફરીયાદો સાંભળી તેનો નિકાલ
ખાનગી અહેવાલ
ખાતાકીય પરીક્ષા,હિન્દી / ગુજરાતી ખાતાકીય પરીક્ષા
નિવૃત્તિ