પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

અત્રેની સાબરકાંઠા જિલ્લા પંચાયત,મેલેરિયાશાખા ઘ્વારા જિલ્લાના ૬૧ પ્રા.આ.કેન્દ્રો, ૬-સરકારી દવાખાના ૬- કોમ્પ્રીહેન્સીવ મોબાઈલ હેલ્થ કેર યુનિટનું ટેકનીકલ કામગીરીમાં વાહકજન્ય રોગોનું કે જેમાં મેલેરિયા, ફાઈલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જે.ઈ. અને કાલાઆઝાર ના રોગોનો વ્યાપ વધતો અટકાવવો. તેમજ તેનું સંચાલન કરવામાં આવે છે લોકોમાં આરોગ્ય સ્તર ઉંચુ આવે તથા વાહકજન્ય રોગોના પૂમાણમાં ઘટાડો થાય તે માટે રાજયકક્ષાએથી નકકી કરવામાં આવતી નિતીનું અમલીકરણ ૧૦-બ્લોક હેલ્થ ઓફિસ મારફતે ૬૧-પ્રા.આ.કેન્દ્રો ઘ્વારા સારી રીતે ગ્રામ્યકક્ષાએ થાય તે સારૂ સમયસર કામગીરી હાથ ધરવામાં આવે અને આ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે અને નિરીક્ષણ કરવામાં આવે છે.