પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો મહાકાલી મંદિર સાંપડ

મહાકાલી મંદિર સાંપડ

આ મહાકાલી માતાનું મંદિર સંવત ૧પપ૯ માં ઈડરના રાવ રાણાએ બામણાગામના દેવજીભાઈ ભટૃના કહેવાથી. બાંઘ્યું હોવાનો ઈતીહાસ છે. ઈડરના રાવ રાજાએ ત્યા સંતાન ન હોવાથી રાજાએ જયોતિષમાં જ્ઞાન ધરાવતાં પંડીતોને નિમત્રણ આપી. દરબારમાં ભેગા કર્યા. દરબારમાં રાવ રાણાએ પંડિતોને સવાલ પુછયો ભભ મને સંતાન પ્રાત્તિ થશે. કે નહી ? કયારે ભભ આ સવાલના જવાબમાં પંડિત દેવજીભાઈ ભટ્ટે કહયુ હતુ કે નિમીત્ર માત્ર છુ. પણ આ બધો પ્રાપ્ત તો સાંપડ ગામમા ગરબાવાળા વહેરાના કિનારે વસેલા મા મહાકાળીનો છે. એમની ઈરછાથીજ આ બધુ બન્યુ છે. એજ આ મહાકાળી માતાનું મંદિર