પંચાયત વિભાગ


મુખપૃષ્ઠપંચાયત વિષે પ્રવૃતિ

પ્રવૃતિ

  તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું વહીવટી નિયંત્રણ
  પદાધિકારીશ્રીઓ સામેની કાર્યવાહી ગળપ અધિ નિયમ.૧૯૩ ની કલમ.પ૭/પ૯/૭૧
  સામાન્ય સભા / કારોબારી સભા / વિવાદ સમિતિનું સંચાલન
  તલાટી કમ મંત્રીની બદલી,ખાતાકીય તપાસ, ફરજ મોકુફી, પ્રાથમિક તપાસ, ઉચ્ચતર પગાર ધોરણ, પેન્સન કેસ, સીન્યુરીટી,યાદીની પ્રસિઘ્ધી
  નિર્મળ ગુજરાત
  ગ્રામ પંચાયતનું વિભાજન,ગ્રામ પંચાયત એલ.એફ.ઓડીટ પારા
  યાત્રાળુવેળો,તીર્થ ગ્રામ,પવાનગામ, ઓકટોઈગ્રાન્ટ,રાજય સરકારીનીધી,વ્યવસાયવેરો,ગ્રાન્ટ ફાળવણી, ગ્રામમીત્ર પગાર ગ્રાન્ટ ફાળવણી,સ્ટેમ્પડયુટી ગ્રાન્ટ ફાળવણી,
  ગ્રામ પંચાયતના કર્મચારીને લગતી વહીવટી બાબતો
  તાલુકા પંચાયત / જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ઠરાવોનું અવલોકન
  ગ્રામસભા / પદાધિકારીની તાલીમ
  રાજય સરકારી નીધીને લગતી કામગીરી
  જિલ્લા વિકાસ નીધીને લગતી કામગીરી