પંચાયત વિભાગ


મુખપૃષ્ઠપંચાયત વિષે પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સાબરકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સભા તા. ૨૨/૧ર/૧૫ ના રોજ મળેલ હતી જેમાં જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ નાથુસિંહ કુંપાવત અને ઉપ પ્રમુખશ્રી તરીકે નેતાભાઈ સાજુભાઈ સોલંકી ચુંટાયેલ જાહેર થયેલ .
સાબરકાંઠા જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવા તારીખ.૧૮/૧/૧૬ ના રોજ સામાન્ય સભા મળેલ હતી જેમાં નીચે મુજબની સમિતિઓની રચાન કરવામાં આવેલ.
ક્ર્મનામસભ્ય સંખ્યા મુદત
કારોબારી સમિતિઅઢી વર્ષ
સામાજીક ન્યાય સમિતિ અઢી વર્ષ
શિક્ષણ સમિતિઅઢી વર્ષ
જાહેર આરોગ્ય સમિતિઅઢી વર્ષ
બાંધકામ સમિતિઅઢી વર્ષ
અપીલ સમિતિઅઢી વર્ષ
ર૦ મુદા અમલીકરણઅઢી વર્ષ
ઉત્પાદન સહ અને સિંચાઈ સમિતિએક વર્ષ
મહિલા અનો બાળ વિકાસ અને યુવા  પ્રવૃતિ સમિતિએક વર્ષ