પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

અત્રેની સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ઘ્વારા જિલ્લા ના ૬૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ૬ સરકારી દવાખાના ૬ મોબાઈલ કોમ્પ્રી હેન્સીવ હેલ્થ કેર યુનિટનું વહીવટી અને ટેકનીકલ કામગીરીનું મુલ્યાંકન અને સંચાલન કરવામાં આવે છે.

લોકોનું આરોગ્ય સ્તર ઉચૂં આવે તે માટે આરોગ્ય ના વિવિધ કાર્યક્રમો અંગે રાજય કક્ષાએથી નકકી કરવામાં આવતી નિતીનું અમલીકરણ ૧૦ બ્લોક હેલ્થ ઓફિસ મારફતે ૬૧ પ્રા.આ.કેન્દ્રો દ્રારા સારી રીતે ગ્રામ્ય કક્ષાએ થાય તે સારૂ અસરકારક પગલા સમય સર હાથ ધરવામાં આવેશે . આ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે અને નિરીક્ષણ કરવામાં આવે છે.