પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખારસીકરણ

રસીકરણ

જિલ્લા ના તમામ બાળકોને તથા સગર્ભા માતાઓને નિયત સમયે પોલીયોની રસી,ત્રિગુણી રસી,દ્રિગુણી રસી,ધનુંર રસી, બીસીજી,ઓરી,વીટામીન એ, આયર્ન ટેબલેટ વગેરેની કામગીરી જીલ્લાના ૪૧૩ સબ સેન્ટરના મારફતે કરવામાં આવે છે. અને બાળકોને જીવલેણ રોગ થી બચાવવામાં આવે છે.