પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાસારવાર

સારવાર

જિલ્લાના ૬૧ પ્રા.આ.કે. માં આઉટ ડોર અને ઈન્ડોર દર્દીને જરૂરી સારવાર આપવામાં આવે છે. ગંભીર જણાતા દર્દીને સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારી દવાખાના અને મોબાઈલ દવાખાના મારફતે સારવાર આપવામાં આવે છે.

રોગચાળાની પરિસ્થિતી સમયે જિલ્લા કક્ષાના સુપરવીઝન હેઠળ તાત્કાલીક મેડીકલ ઓફિસરશ્રીના માર્ગ દર્શન હેઠળ પેરા મેડીકલ ટીમ ઘ્વારા સ્થળ ઉપર સારવાર આપવામાં આવે છે.