પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાસ્‍વછતા જાળવણી

સ્‍વછતા જાળવણી

આરોગ્ય કર્મચારી મારફતે ફિલ્ડ સર્વ દરમ્યાન ઘ્યાનમાં આવતી વાતાવરણીય સ્વચ્છતા જેવા કે ગંદકી નો નિકાલ, પાઈપ લાઈન ,કલોરીન નેશન,ગટર,વેકટરજન્ય રોગ અંતર્ગત બ્રીડીંગ પ્લેસ નાબુદ કરવા વગેરે કામગીરી ગ્રામ પંચાયતો કે સંબધી નગર પાલીકા ઓનું ઘ્યાન દોરી સ્વચ્છતા જાળવણી કાર્યવાહી કરવામાં આવે છે.

આ અંગે આરોગ્ય શિક્ષણ સાહિત્ય વિતરણ , પોષ્ટર ,બેનર,ભિતસુત્રો ,વગેરેની કામગીરી કરવામાં આવે છે.