પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાખર્ચ

ખર્ચ

હિસાબી શાખામાં ૨જુ થતાં બીલોનું ચુકવણું થયા બાદ મુખ્ય સદ૨વાઈઝ અને પેટા સદ૨વાઈઝ ખર્ચ ૨જીસ્ટ૨ નિભાવવામાં આવે છે.ખર્ચનું ડીટેલ વિગતો ગ્રાન્ટ નિયંત્રણ અધિકારીએ રાખવામાં આવે છે.અને તેનું મેળવણું ખર્ચ ૨જીસ્ટ૨ મુજબ શાખાધિકારીશ્રીઓ ક૨તા હોય છે.