પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સાબ૨કાંઠા જીલ્લા પંચાયત,હિંમતનગ૨ હિસાબી શાખામાં શાખાધિકારીશ્રી તરીકે હિસાબી અધિકારી વર્ગ-૧ ની જગા મંજુ૨ થયેલ છે.તથા આંતરીક અન્વેષણ અધિકારીશ્રી વર્ગ-૨ની એક જગા મંજુ૨ થયેલ છે.જેમાં નીચે મુજબના વિભાગો છે.
(૧)વહીવટી શાખા,
(૨) જી.પી.એફ.શાખા
(૩) બુક શાખા