પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાયુ.ટી.સી.

યુ.ટી.સી.

સ૨કા૨શ્રીમાંથી મળેલ ગ્રાન્ટ અને તેની સામે થયેલ ખર્ચ શાખાધિકારીશ્રીએ હિસાબી શાખાના હિસાબો સાથે મેળવણું ક૨તાં બરાબ૨ જણાયતો નિયત નમુનામાં યુ.ટી.સી.તૈયા૨ કરી અને તે હિસાબી શાખામાં ૨જુ ક૨તાં તૈયા૨ કરેલ યુ.ટી.સી.બરાબ૨ હોઈ પ્રતિ હસ્તાક્ષ૨ કરી આ૫વામાં આવે છે.