પંચાયત વિભાગ

કુટુંબ કલ્‍યાણ શાખા

મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં આવેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કુ.કલ્યાણ શાખા કુ. કલ્યાણ અંગેની કામગીરી સંભાળે છે. સમગ્ર જીલ્લાની કુ.કલ્યાણ અંગેની કામગીરી તાલુકા લેવલે બ્લોક હેલ્થ ઓફિસ અને ગ્રામ્ય લેવલે પ્રા.આ.કેન્દ્ર અને પેટા કેન્દ્ર ઘ્વારા કરવામાં આવે છે. જે માટે ૧૦ બ્લોક હેલ્થ ઓફિસ, ૬૧ પ્રા.આ.કેન્દ્ર અને ૪૧૩ પેટા કેન્દ્ર કાર્યરત છે.