પંચાયત વિભાગ


મુખપૃષ્ઠ શાખાઓ સહકા૨ શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

સાબ૨કાંઠા જિલ્લામાં સહકારી પ્રવૃતિનો વિકાસ ખૂબજ સંગીન થયેલ છે. જિલ્લામાં કુલ ૨૯૫૨ સહકારી મંડળીઓ છે જે પૈકી મુખ્યત્વે ખેતી વિષયક પ્રાથમિક સહકારી મંડળીઓ, દુધ સહકારી મંડળીઓ મળી કુલ ૩૧ પ્રકા૨ની મંડળીઓ જિલ્લામાં આવેલ છે.
જિલ્લામાં સહકારી પ્રવૃતિની ધોરી નસ સમાન ધી સાબકાંઠા જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંક તથા સાબ૨ડેરી કાર્ય૨ત છે. જિલ્લા સહકારી મઘ્યસ્થ બેંક ઘ્વારા જિલ્લાની પ્રાથમિક ખેતી વિષયક ધીરાણ સેવા સહકારી મંડળીઓ મા૨ફતે જરૂરીયાત વાળા ખેડૂત ખાતોદરોને ધીરાણ મળી ૨હે તેવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે. રાજય સ૨કા૨શ્રીની નીતિ અને અભિગમને લક્ષમાં લઈ નાના ખેડૂત ખાતેદારો, અનુસૂચત જાતિ અને જન જાતિના ખેડુત ખાતેદારોને અને સમાજના નબળા વર્ગને સહકારી ધીરાણ માળખા ઘ્વારા સંપ્રર્ણ સવલતો મળી ૨હેતે માટે સતત કાળજી રાખવામાં આવે છે.