પંચાયત વિભાગ


મુખપૃષ્ઠ શાખાઓ સહકા૨ શાખા સહકારી મંડળીઓની નોંધણી

સહકારી મંડળીઓની નોંધણી

સેવા સહકારી મંડળીઓ કૃષિ ધિરાણ,ખાત૨,બિયા૨ણની પ્રવૃતિઓ
ખેતી વિષયક પિયત મંડળીઓ પિયત માટે પાણી પૂરૂ પાડવાની વ્યવસ્થા,કેનાલ જાળવણી વગેરે
ઓદ્યોગિક સહકારી મંડળીઓ

જુદા જુદા પ્રકા૨ની વણાટ, ભ૨ત ગુથણ ચર્મઉદ્યોગ હસ્તકલા ,માટી કામ માટેની મંડળીઓ

વૃક્ષ ઉછે૨ (વનમંડળીઓ ) ખાસ કરીને વન વિસ્તા૨માં વૃક્ષોનાં ઉછે૨થી વન પેદાશો,ગૌણવન પેદાશો મેળવવી આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ, વન વિસ્તારો,જંગલો ની જાળવણી તથા વન ઉભા ક૨વા
૫ગા૨દા૨ કર્મચારીઓની ધિરાણ સંસ્થાઓમાં ફ૨જ બજાવતા કર્મચારીઓના બચત તથા લોન મંડળીઓ સહાયની કામગીરી માટે.
ગૃહ મંડળીઓ સાથે મળી પોતાના ગૃહનાં નિર્માણ થઈ શકે તે માટે
ગોપાલક મંડળીઓ ૫શુપલન,૫શુધનની જાળવણી, દુધ ઉત્‍પાદન ની પ્રવૃતિને વેગ મળે તે માટે
ગ્રાહક ભંડા૨, મત્સયોદ્યોગ મંડળી આર્થિક ઉપાર્જન સગવડો માટે ,સામુદાયિક ખેતી મંડળી(વગેરે પ્રકા૨ )સહિતની મંડળીઓ
જીલ્લા પંચાયતને સહકારી કાયદા પ્રમાણે અધિકારો સુપ્રત ક૨વામાં આવે છે જે નીચે મુજબ છે.
કલમ.૯ સહકારી મંડળીઓની નોધણી બાબત.
કલમ.૧૦ સહકારી મંડળીઓના નોધણી ૫ત્રકો રાખવા
કલમ.૧૧ કેટલાક પ્રકા૨ના નિર્ણય ક૨વાનો ૨જીસ્ટ્રા૨ ને અધિકા૨
કલમ.૧૩ સહકારી મંડળીઓના પેટા નિયમ સુધા૨વા
કલમ.૧૫ સહકારી મંડળીઓના પેટા નિયમ સુધા૨વા
કલમ.૧૭ મંડળીઓના એકત્રિત કરેલ વિભાજન દુ૨ કરેલ અથવા રૂપાંત૨ કરેલ મંડળીઓની પુર્ન૨ચના
કલમ.૧૮ વિભાજન અથવા રૂપાંત૨ કરેલ મંડળીઓની નોધણી ૨દ ક૨વા બાબત.
કલમ.૧૯ મંડળીઓની પુનઃ ૨ચના
કલમ.૨૧ સહકારી મંડળીઓમાં સદસ્યોને દાખલ નહી ક૨વામાં આવતી અપીલો અંગે
કલમ.૨૪ સભાસદો તરીકે દાખલ નહી ક૨વામાં આવતી અપીલો
કલમ.૭૫ ચુંટણી થયેલ દફતરો અને મીલ્કત નવા સદસ્યોને આ૫વા બાબત.
કલમ.૭૭ સહકારી મંડળીઓને ખાસ સામાન્ય સભા બોલાવવા અંગે કલમ.
૧૧૫ સહકારી મંડળીઓ સમેટી લેવામાં આવેલ પ્રસંગે ક્ષેત્રની વધારાની માલ મિલ્કતોનો નિકાલ ક૨વા