પંચાયત વિભાગ


મુખપૃષ્ઠ શાખાઓ સહકા૨ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી ટૂંકમાં વિગત

ગુજરાત રાજયની સ્થા૫ના થયા બાદ, ગુજરાતમાં પંચાયતી રાજયનો અમલ તા.૧/૪/૧૯૬૩ થી થતાં, ગુજરાત પંચાયત અધિ નિયમ.૧૯૬૩ ની કલમ.૧૭૪ હેઠળ જિલ્લા પંચાયતને આ૫વામાં આવેલ અધિકા૨ોની રૂએ ગુજરાત સહકારી મંડળીઓનો કાયદો ૧૯૬૧ હેઠળ ગ્રામ્ય વિસ્તા૨ની સહકારી મંડળીઓની નોધણી અંગેના અધિકા૨ જિલ્લા પંચાયતને સુપ્રત ક૨વામાં આવેલ છે. જે અન્વયે સહકારી મંડળીઓના અધિનિયમ.૧૯૬૧ તથા સ૨કારીશ્રીની વખતો વખતની સુચનાઓ, ૫રિ૫ત્રો ઠરાવો ઘ્યાને લઈ જિલ્લા પંચાયતની ખેતઉત્‍પાાદન, સહકા૨ અને સિંચાઈ સમિતિ ઘ્વારા મંડળીઓની નોધણી માટે નિર્ણય થયેથી આ શાખા ઘ્વારા નોધણી ક૨વામાં આવે છે.