પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના


સાબ૨કાંઠા જિલ્લામાં સને ૧૯૯૧ની કુલ વસ્તી  ૧૭,૬૧,૦૮૬ છે. તે પૈકી અનુસુચિત જાતિની વસ્તી   ૧,૭૩,૨૨૫ છે. અનુજાતિના  ઈસમો માટે અનુસુચિત જાતિ કલ્યાણની યોજનાઓની કામગીરી સાબ૨કાંઠા જિલ્લા   પંચાયત હસ્તકની સમાજ કલ્યાણ શાખામાં ક૨વામાં આવે છે.

ખાતાની તમામ યોજનાઓ મુખ્યત્વે ૨૨૨૫ મુખ્ય   સદ૨ અનુસુચિત જાતી / આદિજાતિ અને અન્ય ૫છાત વર્ગોનું કલ્યાણ પૈકીના ચા૨ પેટા સદરોમાં આવરી લેવામા  આવે છે. (૧)શૈક્ષણિક યોજનાઓ (૨) આર્થિક ઉત્કર્ષની યોજનાઓ(૩) આરોગ્ય સા૨વા૨ (૪) નિર્દેશન અને વહીવટ યોજનાઓ જે યોજનાઓની ટુંકી વિગત નીચે મુજબ છે.