પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાઆરોગ્‍ય પોષણ શિક્ષણ

આરોગ્‍ય પોષણ શિક્ષણ


  છ વર્ષ સુધીના બાળકોની આહા૨ અને આરોગ્ય વિષયક સ્થિતિમાં સુધારો ક૨વો.
  બાળકોના યોગ્ય મનોવૈજ્ઞાનિક, શારીરિક અને સામાજીક વિકાસ માટે પાયો નાખવો.
  બાળકોમાં મૃત્યુ, માંદગી, કુપાોષણ અને શાળાઓથી ઉઠી જવાની વૃત્તિમાં ઘટાડો ક૨વો.
  જુદા જુદા ખાતામાં બાળવિકાસને પ્રોત્સાહન આ૫વા માટે નીતિ અને કાર્યપાલનમાં અસ૨કા૨ક સમન્વય આણવો.
  માતાઓને આહા૨ અને આરોગ્યનું યોગ્ય શિક્ષણ આપીને પોતાનાં બાળકોની સામાન્ય આરોગ્ય અને પોષણની જરૂરિયાતોનું ઘ્યાન આ૫વાની તેમની શકિત વધા૨વી.