પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી


પુ૨ક પોષણ
  છ માસ થી ત્રણ વર્ષના બાળકોને  એફ.બી.એફ. પુ૨ક પોષણ આ૫વામાં આવે છે.
  ત્રણ થી છ વર્ષના બાળકોને ફો.ફા આટો આ૫વામાં આવે છે.
  સગર્ભા ધાત્રી કિશોરીઓને ફો. ફા. આટો ચણા, તેલ, વગેરે પુ૨ક પોષણ આ૫વામાં આવે છે.