પંચાયત વિભાગમુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખા ચેકડેમ

ચેકડેમ

સાબરકાંઠા જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ,હિંમતનગર હસ્તક હાલ ૭૩૦ નાના ચેકડેમો આવેલા છે. આ ચેકડેમો નાના વાંઘાઓ ઉપર બનાવવામાં આવેલ છે આ ચેકડેમો દ્વારા પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના કુવાઓના પાણીના તળ ઉંચા આવે છે. અને ખેડુતોને સિંચાઈનો પરોક્ષ લાભ મળી રહે છે. આ વિભાગ દ્વારા બનાવેલ હયાત ૭૩૦ ચેકડેમની મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે. તદ્દઉપ્રરાંત ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આદિજાતી વિકાસ મંડળ દ્વારા ટ્રાયબલ તાલુકાઓમાં નાની સિંચાઈ યોજના સુધારણા, નવીન તળાવ, તળાવ સુધારણા, ચેકડેમ અને પુર સંરક્ષણ દિવાલની કામગીરી કરવામાં આવે છે.

હાલમાં મોટા,મધ્યમ અને નાના(તમામ) ચેકડમો બનાવવાની કામગીરી (સ્ટેટ સિંચાઈ) હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ,હિંમતનગર દ્વારા હાથ ધરવામાં આવે છે. સને. ર૦૧૫-૧૬ ના વર્ષમાં ૧૫ ચેકડેમ રાષ્ટ્રિય કૃષિ યોજના હેઠળ ટ્રાયબલ વિસ્તારના તાલુકાઓમાં મંજુર થયેલ છે. જે અંદાજિત ખર્ચ રૂ।.૧૦૪.૫૦ લાખ થનાર છે. જેનાથી અંદાજે ૭૫ હેકટરમાં પરોક્ષ સિંચાઈ થશે.
સાબરકાંઠા પંચાયત સિંચાઈ વિભાગહિંમતનગર હસ્તકના ચેકડેમોની વિગત.

સાબરકાંઠા પંચાયત સિંચાઈ વિભાગ,હિંમતનગર હસ્તકના ચેકડેમોની વિગત

અ.નં.જીલ્લોતાલુકોગામોની સંખ્યાચેકડમની સંખ્યાસંગ્રહશક્તિ મી.ઘ.ફુટઆડકતરી સિંચાઈનો લાભિત વિસ્તાર (હેક્ટર)
સાબરકાંઠા ઈડર ૧૩૯ ૧૧૭ ૭૨.૧૮ ૫૨૭
પ્રાંતિજ ૬૪ ૨૫ ૬૨.૮૦ ૧૧૩
ખેડબ્રહ્મા ૭૮ ૭૮ ૭૬.૦૪ ૩૫૧
પોશીના ૫૯ ૯૦ ૮૭.૭૪ ૪૦૫
વડાલી ૫૭ ૩૩ ૩૪.૯૨ ૧૪૯
હિંમતનગર ૧૩૨ ૪૯ ૭૨.૭૮ ૨૨૧
વિજયનગર ૮૫ ૭૧ ૫૬.૪૪ ૩૨૦
તલોદ ૭૩ ૩૦ ૮૧.૮૫ ૧૩૫
કુલ :-૬૮૭૪૯૩૫૪૪.૭૫૨૨૨૧
અરવલ્લી બાયડ ૧૨૩ ૨૪ ૫૩.૦૦ ૧૦૮
૧૦ મેઘરજ ૧૨૭ ૪૫ ૬૮.૦૩ ૨૦૩
૧૧ માલપુર ૯૮ ૨૦ ૧૬.૦૦ ૯૦
૧૨ મોડાસા ૧૦૪ ૨૩ ૨૦.૮૯ ૧૦૪
૧૩ ભિલોડા ૧૬૫ ૧૧૮ ૩૮.૮૨ ૫૩૫
૧૪ ધનસુરા ૭૨ ૧૬ ૫૩.૩૮ ૭૨
કુલ :-૬૮૯૨૪૬૨૫૦.૧૨૧૧૧૨
એકંદર કુલ :-૧૩૭૬૭૩૯૭૯૪.૮૭૩૩૩૩