પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખા તળાવોની માહિતી

તળાવોની માહિતી

આ વિભાગ હેઠળ કુલ ૧૧૪૧ તળાવો આવેલ છે. આ તળાવોથી આજુબાજુ આવેલ કુવાના પાણીના તળ ઉંચા આવે છે જેનાથી ખેડુતોને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળી રહે છે. આ ઉપરાંત સદરહુ તળાવોથી પશુ-પક્ષીઓને પણ લાભ મળી રહે છે તદ્દઉપરાંત આ તળાવોનો ઉપયોગ શિંગોડીના વાવેતર તેમજ મત્સય ઉછેર માટે આપવામાં આવે છે. જેનાથી આર્થિક રીતે પછાત વર્ગના લોકોને આજીવિકા મળી રહે છે. અને હરાજીથી આપવાના કારણે સરકારશ્રીને પણ નાણાંકીય આવક થાય છે. ઉપરોક્ત તળાવ સુધારણા મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.

સને. ર૦૧૫-૧૬ ના વર્ષમાં નવીન તળાવના ૨ કામો રૂ।.૧૬.૨૨ લાખના મંજુર થયેલ છે. જે પુર્ણ થયેથી અંદાજે ૨૮ હેક્ટરમાં પરોક્ષ સિંચાઈનો લાભ મળશે તેમજ તળાવ સુધારણાના ૧૧ કામો મંજુર થયેલ છે. જે અંદાજિત ખર્ચ રૂ।.૮૮.૭૪ લાખના થનાર છે. જેનાથી અંદાજે ૧૨૫ હેકટરમાં પરોક્ષ સિંચાઈ થશે..

સાબરકાંઠા પંચાયત સિંચાઈ વિભાગ,હિંમતનગર હસ્તકના તળાવોની વિગત

અ.નં.તાલુકોગામોની સંખ્યાતળાવોની સંખ્યાસંગ્રહશક્તિલાભિત વિસ્તાર હેક્ટરમાં
ઈડર ૧૩૯ ૧૦૧ ૨૮૩.૨૫ ૧૫૩૭
પ્રાંતિજ ૬૪ ૪૭ ૧૭૫.૩૬ ૭૦૪
ખેડબ્રહ્મા ૭૮ ૬૬ ૩૨૧.૭૪ ૮૫૮
પોશીના ૫૯ ૯૯ ૪૮૨.૬૧ ૬૪૯
વડાલી ૫૭ ૫૮ ૧૫૨.૭૮ ૬૨૭
હિંમતનગર ૧૩૨ ૮૨ ૨૭૮.૦૬ ૧૪૫૨
વિજયનગર ૮૫ ૩૧ ૧૦૩.૭૧ ૯૩૫
તલોદ ૭૩ ૩૯ ૧૪૧.૫૩ ૮૦૩
 કુલ :- ૬૮૭૫૨૩૧૯૩૯.૦૪૭૫૬૫
બાયડ ૧૨૩ ૬૦ ૧૬૭.૭૬ ૧૩૫૩
૧૦ મેઘરજ ૧૨૭ ૨૨૨ ૬૮૪.૫૦ ૧૪૧૩
૧૧ માલપુર ૯૮ ૫૧ ૧૩૭.૪૦ ૧૦૮૬
૧૨ મોડાસા ૧૦૪ ૭૮ ૨૬૩.૬૨ ૧૧૪૪
૧૩ ભિલોડા ૧૬૫ ૧૭૪ ૫૭૮.૬૦ ૧૮૩૯
૧૪ ધનસુરા ૭૨ ૪૦ ૧૫૪.૫૮ ૭૯૨
 કુલ :- ૬૮૯૬૨૫૧૯૮૬.૪૬૭૬૨૭
એકદંરે કુલ :- ૧૩૭૬૧૧૪૮૩૯૨૫.૫૦૧૫૧૯૨