પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો સપ્તેશ્વર મહાદેવ મંદિર

સપ્તેશ્વર મહાદેવ મંદિર

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અરસોડીયા ગામની એકથી બે કિ.મી. ની અંતરે આવેલ સપ્તેશ્વર મહાદેવનું મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર આવેલું છે. જેની કુદરતી સૈદર્યધામગણવામાં આવે છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઈડર થી ૩ર. કિ.મી અને હિંમતનગરથી ૩૦ કિ.મી. સામે કિનારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર. કિ.મી અંતરે આ સ્થળ આવેલું છે. ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમસર્જતા આ સ્થળે પવિત્ર પાણીનો ગંગાધર કુદરતી રીતે આસ્થળનો પ્રક્ષાલન કરે છે. સ્પતનાથ ( સપ્તેશ્વર) મહાદેવના નામ પરથી, ખ્યાલ આવી જાય છે. કે આ સ્થળે સાત ઋષઓએ તપ્સ્યા કરી હતી. ધર્મ ગ્રંથો ઉપરથી જાણવા મળેલ છે કે આ સ્પતઋર્ષઓિ તે કશ્યપ,વરિષ્ટ વિશ્વામિત્ર, ભારઘ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ રૂર્ષ,િ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરણાોની અનેક ધટનાઓ સાથે સંકળાયેલા છે. શ્રી સપ્તનાથ ( સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં આ સાતેય શિવલીગો જુદા-જુદા એવીરીતે ગોઠવાયેલા છે. કે જાણે આકાશમાં સપત્શિઓ, જ જોઈલોકેટલાય વર્ષોથી લોકો આ વાત જાણીને અહી. સપત્ષિ શિવલીગના દર્શનાથે આવતા રહે છે. અને પુજા કરી પોતાને ધન્યમાને છે. આ સ્થળનો તેત્રાયુંગ અને ભારતીય ખગોળ વિઘ્ધા સાથે સંકળાયેલો છે.