પંચાયત વિભાગ

ઈ.ચા શ્રી એ.જે.સોલકી ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઈ.ચા શ્રી એ.જે.સોલકી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોભિલોડા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ભિલોડા
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૧૬૦
વસ્‍તી ર૦૬૧૬૮
ભીલોડા  ગામની બહાર હાથમતીના કિનારા પર કાલીકા માતાનું મંદિર આવેલુ છે. મુસલમાનો ધાર્મિક સ્થળોમાં એક મસ્જિદ અને દરગાહ છે. સંવત ૧પ૯૯(ઈ.સ.૧પ૪૩)માં બંધાયેલ વાવ કે જે રેંટોડા વાવ તરીકે ઓળખાય છે.

આ ગામથી ર૪ કિ.મી.દુર અગ્નિમાં ૭૦ ફુટ લાંબુ, ૪પ ફુટ પહોળું અને ૩૦ ફુટ ઉંચુ ચંન્દ્ર પ્રભુજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે 
વધારે...