પંચાયત વિભાગ

તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી દિનેશભાઈ જી. પટેલ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોહિંમતનગર તાલુકા પંચાયત

તાલુકા વિષે


હિંમતનગર
ગ્રામ પંચાયત ૮૫
ગામડાઓ ૧૩૨
વસ્‍તી ૨૫૬૭૬૨
હિંમતનગર શહેર સુલતાન અહમદ ૧લાએ (ઈ.સ.૧૪૧૧ થી ઈ.સ.૧૪૪૩) ઈ.સ.૧૪ર૬માં તેની સ્થાપના કરી અને તેનું નામ અહમદનગર રાખ્યું.ત્યારબાદ ૧૯૧ર માં ઈડરના મહારાજા હિંમતસિંહના નામ ઉપરથી શહેરનું જૂનુ નામ અહમદનગરમાંથી હિંમતનગર બદલવામાં આવ્યું. શહેરમાં ર દિગ્મબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ,ઝરણેશ્વર મહાદેવ,જૂનીદરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અને પ્રજા માટના અગત્યના સ્થળો છે.શહેરમાં ત્રણ વાવ છે.તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સોથી જૂની વાવ કાઝીની વાવ તરીકે પ્રખ્યાત છે,જે રેલવેપુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.