પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેજોવાલાયક સ્‍થળોધારેશ્વર મહાદેવ-ખેડાવાડા

ધારેશ્વર મહાદેવ-ખેડાવાડા

 
સ્થળની વિસ્તૃત માહીતી
ખેડાવાડા ગામે સાબરમતી નદીના કિનારે ધારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પુરાણું છે. આ મંદિર રાજાઓના સમયનું ઐતિહાસિક મંદિર છે. નદીના કિનારે ડુંગરોની વચ્ચે આવેલું એક કુદરતી સૌંદર્ય અને નયનરમ્ય સ્થળ છે.
સ્થળ પર કેવી રીતે પહોંચવુ?
હિંમતનગરથી વિજાપુર રોડ ઉપર દેધરોટા ગામથી ખેડાવાડા જવાય છે.
અંતર કી.મી. (જીલ્લા કક્ષાએથી )
હિંમતનગરથી અંદાજે ૧૮ કિ.મી. અંતરે આવેલું છે.
અગત્યનો દિવસ
મહા શિવરાત્રીનો દિવસ( મહાસુદ-૧૩)
અનુકુળ સમય
ગમે તે સમયે (બારેમાસ)