પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

આંકડા શાખા એ તાલુકા પંચાયતની શાખાઓમાંનું એક અંગ છે. જેમાં તાલુકાના જન્મ લેતા બાળકો, મૃત્યુ પામેલ લોકોની આંકડાકીય માહિતી મેળવવાની કામગીરી કરવામાં આવે છે. સર્વે ઘ્વારા મેળવવામાં આવતી માહિતીઓને સંગૂહ કરવાનું કામ કરે છે. તાલુકાની અંદર આવેલ ગામડાઓને દેશના ખુણે સુધી માહિતી પહોંચાડવાનું કામ કરે છે.
 
આંકડા શાખા એ દેશના અર્થતંત્રમાં માહિતી પુરી પાડવાની કામગીરી કરવાનું અગત્યું કામ કરે છે. તે દેશના અર્થતંત્રને એક નવી દિશામાં પહોંચાડવાની કામગીરી પુરી પાડનાર શાખા છે.