પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ બાંધકામ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

ઈડર તાલુકા પંચાયતની બાંધકામ શાખા એક અગત્યની તાલુકાની શાખા છે. જે ગામડાના વિકાસના કામો કરાવે છે. જે ગામડાની પ્રજાને મૂળભુત પાયાની સગવડો જેવી કે પીવાના પાણી, એપ્રોચ રસ્તા, સેનીટેશનના કામો, પ્રા. શાળાની કમ્પાઉન્ડવોલો જેવી ગ્રામ્ય કક્ષાની માગણીના અનુસંધાન તથા વિવિધ યોજનાઓ માંથી મંજુર થઈ આવેલ વિકાસ ના કામો નુ આયોજન કરવુ અને તેનો અમલ થાય છે.