પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ મહેસૂલ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જમીન મહેસુલ અને લગતા કરોના માંગણું નકકી કરવા અને વસુલાત કરવી.
જમીનનો ખેતી તેમજ બિનખેતી વિષયક ઉ૫યોગ કરાવવો.
કુદરતી આફતો દરમ્યાન જનજીવન રાબેતા મુજબ થાય તે માટેના કાર્યો કરવા જેવાકે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ દરમ્યાન લોકોને કેશડોલ ચુકવણુ, ઘરવખરી સહાય તથા ઝૂં૫ડા સહાય કાચા,પાકા મકાનોની થયેલ નુકશાન અંગે નિયમ મુજબ સહાય આ૫વી.