પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ સંકલિત બાલ વિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આઈ.સી.ડી.એસ શાખાની કામગીરી માં મુખ્યત્વે આંગણવાંડી બેઠકવ્યવસ્થા,વર્કર,હેલ્૫રની નિમણુક કરી આંગણવાડી શરૂ કરાવવી,બાલિકાસમુઘ્ઘ,કિશોરી શકિત યોજના તથા સખીમંડળની કામગીરી કરવામાં આવે છે. ધટક કક્ષાથી આંગણવાડી ખાધસામગીનો જથ્થો ૫હોચાડવામાં આવે છે. આંગણવાડી કક્ષાએ ઉ૫સ્થિત થતા વહીવટી પ્રશ્નોનો નિકાલ કરવો.