પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાલ વિકાસ શાખાશાખાના ઉદેશો

શાખાના ઉદેશો

૦થી૬ વર્ષના બાળકોનુંઆરોગ્ય અને પોષણ સ્તર સુધારવું
બાળ માંદગી,માતામાંદગી,બાળમુત્યુદર,માતામુત્યુદર તથા કુપોષણનું પ્રમાણ ધટાડવું
અધવચ્ચે શાળા છોડી જતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું
આરોગ્યઅને પોષણ વિષયક શિક્ષણ પુરુ પાડવું.
જુદાં જુદાં વિભાગો સાથે નીતિ વિષયક સંકલન સાધવું. તથા યોજનાની કામગીરીમાં વેગ લાવવો.