પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેજોવાલાયક સ્‍થળોસપ્તેશ્વર મહાદેવનું મંદિર મુ. આરસોડિયા

સપ્તેશ્વર મહાદેવનું મંદિર મુ. આરસોડિયા

 
સ્થળની વિસ્તૃત માહીતી

સાબરમતી નદિના કિનારે આવેલ રમણીય સ્થળે ૭ ઋષઓિએ તપસ્યા કરેલ જયાં જમીન માંથી સ્વયંભુ શિવલીંગ ઉપર અવિરત પાણીની ધારાઓ પડે છે. મંદિરની તળેટીમાં ગરમ ઠંડા પાણીનો કુંડ આવેલ છે. વધુમાં રાધા-કૃષ્ણનું કાચનું મંદિર, ધર્મશાળા, ઘરડાં ઘર, હોટલ અને રસોડાની સગવડ છે.

સ્થળ પર કેવી રીતે પહોંચવુ?
હિંમતનગર થી ઈલોલ-દાવડ-આરસોડિયા-સપ્તેશ્વર
અંતર કી.મી. (જીલ્લા કક્ષાએથી )
૩ર કિ.મી. હિંમતનગરથી.
અગત્યનો દિવસ

સોમવાર અને શ્રાવણ માસ

અનુકુળ સમય

ર૪ કલાક