પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા


તાલુકાનુંનામ:-ઈડર
ભૌગોલિક વિસ્‍તાર:-૭૬૨૭૭.૩ હેકટર
ગ્રામ પંચાયતો:-૧૦૫
મહેસુલી ગામ:-૧૪૪
તાલુકામાં ગ્રામ પંચાયતોની સંખ્‍યા:-૧૦૫
તાલુકાના મુખ્‍ય મથકથી જિલ્‍લા મુખ્‍ય મથકનું અંતર:-૩૦ કિ.મી. (હિંમતનગર)
તાલુકાની વસ્‍તી (ર૦૧૧ મુજબ):પુરૂષ:-૧૨૧૪૦૦
સ્‍ત્રી:-૧૦૭૬૭૪
કુલ:-૨૨૯૦૯૪
અનુ.જાતિ:-૨૪૨૪૬
અનુ.જન.જાતિ:-૧૭૨૮૧
૧૦સાક્ષરતા દર પુરૂષ:-૭૫.૪૦%
સ્‍ત્રી:-૪૫.૩૦%
સરેરાશ:-૬૨.૧૦%
૧૧તાલુકાના ગરીબી રેખા હેઠળના પરિવારોની સંખ્‍યા:-
(અ) બી.પી.એલ. કુટંબો (૦ થી ૧૬):-૪૫૨૦
(બ) બી.પી.એલ. કુટંબો (૧૭ થી ર૦):-૯૩૫૨
૧૨તાલુકાની પ્રાથમિક શાળાઓ:-૨૦૬
૧૩આંગણવાડીની સંખ્‍યા:-૩૭૯
૧૪આરોગ્‍ય કેન્‍દ્ર સંખ્‍યા:-
૧૫સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર સંખ્‍યા:-
૧૬પશુ સારવાર કેન્‍દ્ર:-
૧૭આયુર્વેદીક દવાખાનાની સંખ્‍યા:-
૧૮તાલુકાના મુખ્‍ય પાકો:-ઘઉં,મકાઈ,કપાસ,મગફળી, એરંડા
૧૯તાલુકાની નદીઓ:-ડેભોલ , ભેસ્‍કો
૨૦સેવા સહકારી મંડળીઓ:-૯૦
૨૧પિયત સહકારી મંડળીઓ:-
૨૨દુધ ઉત્‍પાદક સ. મંડળીઓ:-૧૪૪
૨૩પોલીસ સ્‍ટેશનની સંખ્‍યા:-(૧) જાદર પોલીસ સ્‍ટેશન
:-(ર) ઈડર પોલીસ સ્‍ટેશન
૨૪તાલુકાના જોવાલાયક સ્‍થળો:-(૧) રાજચંન્‍દ્ર વિહાર, બરવાવ
:-(ર) ઈડરીયો ગઢ , ઈડર
:-(૩) સ્‍વામીનારાયણ મંદિર, ઈડર
:-(૪) સપ્‍તેશ્‍વર મહાદેવ,આરસોડીયા
:-(પ) બીલેશ્‍વર મહાદેવ, વડીયાવીર
:-(૬) મહાકાળી ટેમ્‍પલ, પ્રતાપગઢ