પંચાયત વિભાગ

 શ્રી એ. જે. ભાંભીશ્રી એ. જે. ભાંભી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોખેડબ્રહમા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ખેડબ્રહ્મા
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૧૩૪
વસ્‍તી રર૩૪૯૭
બ્રહમાજીના મંદિર ભારતમાં ઘણા ઓછા જોવા મળે છે અને ગુજરાતમાં ખરેખર ફકત એક અહીં આવેલ છે. કોટેશ્વર અને પાખેશ્વર અને પાકશેન્દ્રનાથ મહાદેવના મંદરોની નજીકમાં  હિંદુઓ માટે આ યાત્રા ધામનું સ્થળ છે. જયાં ત્રણ નદીઓ હરણાવ,કોસંબી અને ભીમાક્ષીઓ સંગમ થાય છે. ભગૃ આશ્રમની સામે બ્રહમાજીનું મંદિર અને વાવ પાસે પંખેશ્વર મંદિર, અંબામાતા અને કાશીરાજ અંબામાતાનું મંદિર, હાટકેશ્વરનું મંદિર અને થોડા જૈન મંદિરો ભુતકાળની યાદી આપે છે. બ્રહમાજીના મંદિરની બાંધણી ૧રમી સદીની હોવાનુ મનાયછે.  

ખેડબ્રહમાંએ નાના અંબાજી તરીકે પ્રખ્યાત છે. અને અંબાજી માતા મંદિર માટે જાણીતું છે. તે બનાસકાંઠા જીલ્લાના પવિત્ર આરાસુર અંબાજીથી જુદા છે.

ખેડબ્રહમા તાલુકો એ મુખ્યત્વે આદિજાતિની વસ્તી ધરાવતો તાલુકો છે.