પંચાયત વિભાગ

ઈ.ચા શ્રી વસંતભાઈ ચૌહાણ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઈ.ચા શ્રી વસંતભાઈ ચૌહાણ
તાલુકા વિકાસ અધિકારીશ્રી,મેધરજ
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોમેધરજ તાલુકા પંચાયત

તાલુકા વિષે


મેધરજ
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૧૨૮
વસ્‍તી ૧,૪૧,૮પ૩
મેધરજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે.  મેધરજ આ તાલુકાનું મુખ્ય મથક છે. મેધરજમાં ૧૨૮ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૫૭.૮ ટકા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં વાત્રક, માઝુમ નો સમાવેશ થાય છે. મુખ્ય ખરીફ પાકો મકાઈ, તુવેર, અડદ, મગફળી, મગ, તલ, દિવેલા, કપાસ છે.