પંચાયત વિભાગ

શ્રીમતી સી.એન.ભાંભોર,તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રીમતી સી.એન.ભાંભોર
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોમોડાસા તાલુકા પંચાયત

તાલુકા વિષે


મોડાસા
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૧૦૪
વસ્‍તી ૧,૯૧,૬૦૬
આ શહેરનુ નામ પૃથ્વી પરના પ્રથમ રાજા મંધાતાના નામ ઉપરથી પડયું  હોવાનું મનાય છે. શહેરમાં ૧૧ હિન્દું મંદિરો અને ૪ મસ્જિદો છે.મોડાસા શહેર એ શૈક્ષણિક સ્થળ તરીકે પણ અગત્યનું શહેર છે.

તાલુકાના અન્ય બાલુન્દ્રા ગામે સ્વ.શ્રી ક્રિષ્નારામ વ્યાસે ૧૯૧૮માં શરૂ કરેલ શ્રી ક્રિષ્ના અગ્નિ હોત્રી આશ્રમ અને યજ્ઞશાળા માટે જાણીતું છે.