પંચાયત વિભાગ

શ્રીમતી એચ.જે.કાપડિયાશ્રીમતી એચ.જે.કાપડિયા
તાલુકા વિકાસ અધિકારી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોપ્રાંતિજ તાલુકા પંચાયત

તાલુકા વિષે


પ્રાંતિજ
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૬૬
વસ્‍તી ૧૪૬૪૮૧
અહીં મારકડેશ્વર મહાદેવનું મંદિર છે કે જયાં ગોકુળાષ્ટમીએ મેળો ભરાય છે.અન્ય પવિત્ર સ્થળોમાં સ્વામીનારાયણ મંદિર,વૈષ્ણવસંપ્રદાયનું શેઠજીનુંમંદિર, હરિહરેશ્વર મહાદેવ,જબેશ્વર મહાદેવ,બ્રહમાણીમાતા,જુમ્મા મસ્જીદ અને નગીના મસ્જીદ છે.

આ ઉપરાંત તાલુકાના ઘડી ગામથી એક કિ.મી.ના અંતરે કાલીકા માતાનું મંદિર આવેલુ છે.આસો સુદ ૭-૮ના દિવસે અહીયાં મોટો મેળો ભરાય છે.