પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે જોવાલાયક સથળ

જોવાલાયક સથળ

બીલેશ્વર મહાદેવ મંદિર( ઉમેદની મુવાડી): કુદરતી નૈસર્ગીક વાતાવરણમાં તલોદ તાલુકાના તાલુકા મથકથી ૩ કિ.મી. પૂર્વ દિશાએ આવેલું પવિત્ર, પ્રાચિન અને સુંદર ધાર્મિક સ્‍થળ છે. શિવમંદિર મંદિર આવેલ છે.
ગોરઠીયા મહાદેવ મંદિર : તલોદ શહેરથી ૧પ.કિ.મી ના અંતરે પૂર્વ દિશાએ વરવાડા ગામમાં આવેલું છે.