પંચાયત વિભાગ

શ્રી ડી.બી.ચાવડાશ્રી ડી.બી.ચાવડા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોવડાલી તાલુકા પંચાયત

તાલુકા વિષે


વડાલી
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૫૬
વસ્‍તી ૮૨૨૨૫
વડાલીમાં ઘણા જૈન દેરાસર આવેલા છે.  વડાલીનું જૂનું નામ વત્પલી હતું, જે કાળક્રમે અપભ્રંશ થઈને 'વડાલી' બન્યું. અહિં ૪ અતિ પ્રાચીન દેરાસર છે. અમીઝરા પારસનાથના દેરાસર માટે એમ કહેવાય છે કે ત્યાં એક સમયે અમી (અમૃત) ઝરતાં હતાં. ત્યાં મણિભદ્ર દાદાની પ્રતિમા વિરાજે છે.